Contact Us
આજના મુખ્ય સમાચાર – 15 માર્ચ 2026
પાણીપતમાં બનશે ભારતનો સૌથી મોટો ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ. 2027 સુધી ચાલુ થાઈ જાશે
મેરિકા–ઈરાન વચ્ચે 14 દિવસનું સીઝફાયર: સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખૂલશે, તેલ-ગેસના જહાજોને રાહત
આજના મુખ્ય સમાચાર – 16 માર્ચ 2026
આજના મુખ્ય સમાચાર – ભારત અને વિશ્વના મોટા અપડેટ (10 માર્ચ 2026)
8 મે થી Instagram ચેટમાં મોટો ફેરફાર, યુઝર્સ માટે મહત્વની માહિતી
ઇન્ડિયા બિઝનેસ: ઝડપથી વધતું અર્થતંત્ર
ભારતમાં લોકો માટે જરૂરી વસ્તુઓની અછત ન પડે અને બજારમાં ભાવ નિયંત્રણમાં રહે તે માટે સરકારે Essential Commodities Act (ECA) નામનો મહત્વનો કાયદો બનાવ્યો છે
ગેસ સિલિન્ડરની અછતથી નાના વેપારીઓ મુશ્કેલીમાં

આજે ગુજરાત ના કેટલાક ગામો માં વરસાદ આયવો માવઠાને લઇ ને ખેડૂત તો માં ચિંતા હજુ માવઠા ની આગાહી

માવઠાને લઈને હવામાન વિભાગની આગાહી 
 વરસાદની ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં 
 4 એપ્રિલ સુધી કમોસમી વરસાદની આગાહી બે 
 અપર એડ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા 
 ગાજવીજ અને ભારે પવન સાથે પડી શકે છે 
 માવઠું દ્વારકા ઓખા માં વરસાદી વાતાવરણ 
 રાજ્યમાં તોફાની માવઠાની હવામાન નિશ્રાંત 
 અથરૈયા શેટ્ટી કરી આગાહી5 અને 15 એપ્રિલે 
કેટલીક જગ્યાએ બે ઇંચ કદના કરા પડવાની 
 વ્યક્ત કરી સંભાવના 30 થી 40 કિલોમીટરની 
 ઝડપથી ફૂકાઈ શકે છે પવન 
 3 એપ્રિલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 
 જિલ્લાઓમાં થઈ શકે માવઠું ગુજરાત જૂનાગઢ 
 ભાવનગર બનાસકાંઠા પાટણ સહિતમાં પડી શકે છે 
 વરસાદ 4 એપ્રિલે દક્ષિણ ગુજરાતમાં તોફાની 
માવઠાની આગાહી સુરત ભરૂચ નવસારી સહિતમાં 
 આગાહી 
 10 એપ્રિલ બાદ રાજ્યમાં તાપમાનમાં 40 
 ડિગ્રી સુધી થશે વધારો એપ્રિલના અંતમાં 
 અને મેની શરૂઆતમાં પણ આવશે માવઠાનો રાઉન્ડ 
 વેસ્ટર્ન ડિસ્ટરબન્સ સક્રિય થતા ફરી આવશે 
 માવઠાનો રાઉન્ડ 
 રાજ્યમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી સાયક્લોનિક સર્ક્યુલેશન 
 ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટરબન્સ સક્રિય થતા 
 પડશે માવઠું 3 એપ્રિલ સુધી ગાજવીજ અને 
 ભારે પવન સાથે પડી શકે છે ક મોસમી વરસાદ 
 સૌરાષ્ટ્ર કચ્છ સહિત ઉત્તર ગુજરાત અને 
 દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પડશે વરસાદ 
 અમરેલી ભાવનગર જામનગર રાજકોટ સહિતમાં ગાજવીજ સાથે પડશે માવઠું 
 બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ સહિતના 
 જિલ્લાઓમાં પણ માવઠાની હવામાન વિભાગની 
 આગાહી માવઠાને લઇ ને ખેડૂત તો માં ચિંતા હજુ માવઠા ની આગાહી 
 દ્વારકામાં કમોસમી વરસાદ વરસ્યો દ્વારકા 
 ઓખા મીઠાપુર પંથકમાં કમોસમી વરસાદના કારણે 
 રસ્તાઓમાં પણ ફળી વર્યા પાણી કમોસમી 
 વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા 
 દ્વારકામાં વાતાવરણમાં આવ્યો પલટો કમોસમી
 વરસાદની આગાહી વચ્ચે ખંભાડિયા અને આસપાસના 
 ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણ પલટાયું 
 માવઠાની આગાહી ને લઈને રવિપાકના ખેડૂતોમાં 
 ચિંતાનું મોજું ઉછવાયું. જામનગર માં ઠંડી હવા નો અહેસાસ 
 કચ્છમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસ્યો 
 વરસાદ ભૂજના માનકુવા તેમજ આસપાસના 
 વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હવામાન વિભાગે ત્રણ દિવસ કરી હતી માવઠાની આગાહી 
 શ્રીનગરના ડાલ સરોવરનો અદભુત નજારો આવ્યો 
 સામે ઠંડી હવામાં ડાલ સરોવરની સુંદરતા 
 નિખરી ઉઠી પ્રવાસીઓ મન મૂકીને માણ્યું 
 કુદરતી સૌંદર્ય સહેલાણીઓએ કેમેરામાં કેદ 
 કર્યા મનમોહક દ્રશ્યો 
 પંજાબના બરનાલામાં બમ્પર લણણીની આશા પર 

ફેરવાયું પાણી ભારે વરસાદ અને કરા પડતા 
 ડાંગરના ખેતરોમાં સર્જાઈ તારાજી બરનાલા 
 પંથકમાં ખેતીને વ્યાપક નુકસાનથી જગતનો તાત 
 બન્યો ચિંતિત સરકાર પાસે મદદની આશા 
 સુરતના બારડોલીમાં આંખલાનો આતંક જાહેર 
 માર્ગ પર આંખલા યુદ્ધે ચડતા ટ્રાફિક જામના 
 દ્રશ્યો સર્જાયા રખડતા ઢોરના ત્રાસને લઈને નગરપાલિકા સામે શહેરી જનોમાં આક્રોશ ઢોરને 
 પાંજરાપોરમાં મૂકવાની માંગ ઉઠી



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ