IPL 2026 ની શરૂઆત: આજની મોટી મેચ RCB vs SRH
ભારતમાં લોકો માટે જરૂરી વસ્તુઓની અછત ન પડે અને બજારમાં ભાવ નિયંત્રણમાં રહે તે માટે સરકારે Essential Commodities Act (ECA) નામનો મહત્વનો કાયદો બનાવ્યો છે
10 પછી Diploma કે Degree – કયું છે Best Career Option?
About Us
રાજસ્થાન રિફાઈનરીમાં અચાનક આગ: ફાયર ટીમની ઝડપી કાર્યવાહીથી મોટો અકસ્માત ટળ્યો
ઇરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે મોટી રાહત! હોર્મુઝ પાર કરીને ભારત પહોંચ્યું પહેલું LNG ટેન્કર
ગુજરાતમાં Uniform Civil Code બિલ પસાર
ભારતીય નૌસેનાની તાકાતમાં વધારો: રડારમાં નહીં પકડાય INS મહેન્દ્રગીરી, દુશ્મનો માટે મોટો ખતરો
મોરબીના સિરામિક ઉદ્યોગમાં નેચરલ ગેસના એકસમાન ભાવની માંગ, કારખાના શરૂ કરવા સરકારની દરમ્યાનગીરી જરૂરી
શીર્ષક: “છેલ્લો મેસેજ – ભાગ 3: અંતિમ સત્ય”

નાયરા પછી સેલ પેટ્રોલ પમ્પમાં ભાવ વધારો, ગ્રાહકો પર વધ્યો બોજ લોકો Indian Oil Corporation, Bharat Petroleum અને Hindustan ના પેટ્રોલ પમ્પ નો આગળ રાખે છે

ભારતમાં સરકારી તેલ કંપનીઓ ઘણી વાર ભાવ સ્થિર રાખે છે, પરંતુ ખાનગી કંપનીઓને એ રીતે સહાય મળતી નથી. તેથી નુકસાન ટાળવા માટે તેઓ સીધો ભાવ વધારો કરે છે.દેશના કેટલાક શહેરોમાં Shell પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ અમકુ સિટી માંજ લાગુ પરસે વધારાને કારણે વાહનચાલકોમાં ચિંતા જોવા મળી રહી છે. ખાનગી કંપનીઓ દ્વારા વેચાતા ઇંધણના ભાવ સરકારી પમ્પ કરતાં વધુ હોવાથી લોકો પર વધારાનો ખર્ચ આવી રહ્યો છે.લોકો Indian Oil Corporation, Bharat Petroleum અને Hindustan ના પેટ્રોલ પમ્પ નો આગળ રાખે છે 
માહિતી મુજબ સેલ પમ્પ પર પેટ્રોલના ભાવમાં આશરે ₹7 થી વધુ પ્રતિ લિટર વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ડીઝલના ભાવમાં પણ મોટો વધારો નોંધાયો છે. કેટલાક શહેરોમાં ડીઝલના ભાવમાં ₹20 થી ₹25 સુધીનો વધારો જોવા મળ્યો છે.સિટી ને રાજ્ય પમાને અલગ અલગ હોય શકે છે 
વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના વધતા ભાવ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતા ખાનગી કંપનીઓએ ઇંધણના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. ખાનગી કંપનીઓને સરકારી સહાય ન મળતાં તેઓ બજાર મુજબ ભાવ નક્કી કરે છે.
ભારતમાં મોટાભાગે લોકો સરકારી કંપનીઓના પમ્પ જેમ કે Indian Oil Corporation, Bharat Petroleum અને Hindustan Petroleum પરથી ઇંધણ લેવાનું વધુ પસંદ કરે છે, કારણ કે ત્યાં ભાવ સામાન્ય રીતે થોડા ઓછા હોય છે.
સેલ પમ્પ પર થયેલા આ ભાવ વધારાના કારણે ખાસ કરીને ખાનગી પમ્પ પરથી ઇંધણ ભરાવતા લોકો પર સીધી અસર પડશે. જો આવનારા સમયમાં આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં ઘટાડો થશે તો ભારતમાં પણ ઇંધણના ભાવમાં રાહત મળવાની શક્યતા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ