IPL 2026 ની શરૂઆત: આજની મોટી મેચ RCB vs SRH
ભારતમાં લોકો માટે જરૂરી વસ્તુઓની અછત ન પડે અને બજારમાં ભાવ નિયંત્રણમાં રહે તે માટે સરકારે Essential Commodities Act (ECA) નામનો મહત્વનો કાયદો બનાવ્યો છે
10 પછી Diploma કે Degree – કયું છે Best Career Option?
About Us
રાજસ્થાન રિફાઈનરીમાં અચાનક આગ: ફાયર ટીમની ઝડપી કાર્યવાહીથી મોટો અકસ્માત ટળ્યો
ગુજરાતમાં Uniform Civil Code બિલ પસાર
ભારતીય નૌસેનાની તાકાતમાં વધારો: રડારમાં નહીં પકડાય INS મહેન્દ્રગીરી, દુશ્મનો માટે મોટો ખતરો
મોરબીના સિરામિક ઉદ્યોગમાં નેચરલ ગેસના એકસમાન ભાવની માંગ, કારખાના શરૂ કરવા સરકારની દરમ્યાનગીરી જરૂરી
શીર્ષક: “છેલ્લો મેસેજ – ભાગ 3: અંતિમ સત્ય”
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળઝાળ અકસ્માત: ચાલતી કારમાં આગ લાગતા એક જ પરિવારના 5 લોકો જીવતા ભૂંજાયા

દ્વારકા જામનગર ના બાજુ ના ગામ માં આજે વરસાદી માહોલ, વાદળછાયા સાથે વરસ્યા છાંટા વાતાવરણ એકદમ ઠંડુ

દ્વારકાબાદ જામનગરમાં પણ સતત બીજા દિવસે 
 કમોસમી વરસાદ વરસ્યો જામનગરમાં બીજા દિવસે 
 વહેલી સવારથી જ વાદળો વચ્ચે વરસાદી માહોલ 
 શરૂ થયો અને ગઈકાલે બપોર બાદ જામનગર 
 શહેરમાં કમોસમી વરસાદ પડ્યો હતો અને આજે 
 સતત બીજા દિવસે કમોસમી વરસાદ પડવાનું ચાલુ 
 છે જામનગર શહેરના અનેક વિસ્તારોમાં કમોસમી 
વરસાદ પડ્યો છે વધુ માહિતી મેળવીએ દ્વારકાથી 
 અમારા રિપોર્ટર હેમાંગી જોશી ની માહિતી મુજબ 
 જામનગર શહેર ઉપરાંત બીજા કયા કયા 
 વિસ્તારોમાં વરસાદ છે 
  વાત 
 કરવામાં આવે જામનગર જિલ્લામાં છેલ્લા બે 
 દિવસથી ગોરંભાયેલા વાદળો વચ્ચે જાણે અસાઢી 
માહોલ સર્જાયો તેવા દ્રશ્યો છે તે જોવા 
 મળી રહ્યા છે. આજે વહેલી સવારથી પણ ક 
 મોસમી વરસાદ છે તે પરવાનું શરૂ થયું છે. 
 જામનગર શહેરની વાત કરવા જામનગર શહેરમાં 
 વહેલી સવારે સાત વાગ્યાથી જ જે વાદળછાયું 
 વાતાવરણ છે તે જોવા મળ્યું હતું. ગઈ કાલે 
 બોપરબાદ પણ જે પ્રકારે જામનગર શહેરના અનેક 
વિસ્તાર છે ત્યાં કમોસમી જાપટાઓ પડ્યા 
 હતા. આજે સતત બીજા દિવસે વાતાવરણ છે તે 
 ગોરંભાયેલું છે અને હાલ પણ ધીમીધારે વરસાદ 
 છે તે જામનગર શહેરના અનેક વિસ્તારોમાં 
 જોવા મળી રહ્યો છે. જામનગર જિલ્લાની  વાત કરીએ તો ગઈ કાલે પણ લાલપુર 
 પંથકમાં કરાર સાથે કમોસમી વરસાદ છે તે 
જોવા મળ્યો હતો તેને લઈને ખેડૂતોની ચિંતા 
 છે તે પણ ઘેરી બની છે કારણ કે જે પ્રકારે 
 ઉનાળું પાક છે એ ઉનાળું પાકને નુકસાન 
 જવાની ભીતિ છે જે પ્રકારે ભર ઉનાળે હાલ જે 
 માર્ચની એન્ડિંગ થયું છે અને એપ્રિલના 
 આરંભે જ આ પ્રકારના કમોસમી માવઠાને લઈને 
 લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે જોવા મળ્યો હતો તેને લઈને ખેડૂતોની ચિંતા 
 છે તે પણ ઘેરી બની છે કારણ કે જે પ્રકારે 
 ઉનાળું પાક છે એ ઉનાળું પાકને નુકસાન 
 જવાની ભીતિ છે જે પ્રકારે ભર ઉનાળે હાલ જે 
 માર્ચની એન્ડિંગ થયું છે અને એપ્રિલના 
 આરંભે જ આ પ્રકારના કમોસમી માવઠાને લઈને 
 લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે થયો ખંભાળિયામાં અડધો ઇંચ વરસાદનો થયો 
 જ્યારે ઓખા અને મુંદ્રામાં પોણો ઇંચ વરસાદ 
 ખાબક્યો છે આમચાર કલાકમાં સાત તાલુકામાં 
 વરસાદ નો થાયો છે. 
 હવે બપોરી 1 વાગ્યા સુધી 12 જિલ્લા સાવધાન 
 12 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરાય 
 છે. હવામાન વિભાગની બપોરી 1 વાગ્યા સુધીની આગાહી છે. ગાજવીજ અને તેજ પવન સાથે માવઠું 
 થઈ શકે છે. 40 km ની ઝડપે પવન સાથે 
 થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થઈ શકે. રાજકોટ, 
 જામનગર, દ્વારકા, પોરબંદર, મોરબી, 
 સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, 
 જૂનાગઢ, સાબરકાંઠા અને મહેસાણામાં છોટા 
 છવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી 
 કરવામાં આવી છે. 




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ