IPL 2026 ની શરૂઆત: આજની મોટી મેચ RCB vs SRH
ભારતમાં લોકો માટે જરૂરી વસ્તુઓની અછત ન પડે અને બજારમાં ભાવ નિયંત્રણમાં રહે તે માટે સરકારે Essential Commodities Act (ECA) નામનો મહત્વનો કાયદો બનાવ્યો છે
10 પછી Diploma કે Degree – કયું છે Best Career Option?
About Us
રાજસ્થાન રિફાઈનરીમાં અચાનક આગ: ફાયર ટીમની ઝડપી કાર્યવાહીથી મોટો અકસ્માત ટળ્યો
ગુજરાતમાં Uniform Civil Code બિલ પસાર
ભારતીય નૌસેનાની તાકાતમાં વધારો: રડારમાં નહીં પકડાય INS મહેન્દ્રગીરી, દુશ્મનો માટે મોટો ખતરો
મોરબીના સિરામિક ઉદ્યોગમાં નેચરલ ગેસના એકસમાન ભાવની માંગ, કારખાના શરૂ કરવા સરકારની દરમ્યાનગીરી જરૂરી
શીર્ષક: “છેલ્લો મેસેજ – ભાગ 3: અંતિમ સત્ય”
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળઝાળ અકસ્માત: ચાલતી કારમાં આગ લાગતા એક જ પરિવારના 5 લોકો જીવતા ભૂંજાયા

હનુમાન જયંતિ નિમિતે બેટ દ્વારકા યાત્રા: પગપાળા અને વાહનથી ઉમટી પડ્યા ભક્તો

આજે હનુમાન જેન્તી નિમિતે હજારો ભગતો હનુમાન જી ને તિયાં ચાલી ને કોક વાહન થી જાશે બેટ દ્વારકા  જશે  ઓખા ગામ માં આવેલ ખોડિયાર મંદિર નું  ગ્રુપ દુવારા તિયાં સેવા પણ આપવા માં આવે છે દ્વારકા ટાપુ પર સ્થિત હનુમાનજી,
હનુમાન જયંતિ માટે મંદિર ભક્તિથી ભરેલું છે.
હનુમાન જયંતિ નિમિત્તે પૂજા કરવામાં આવશે.
રામધન અનિરુદ્ધે ખાસ શણગાર કર્યો હતો.
આ વર્ષે, લોકપ્રિય પૂજા અને મંદિર યજ્ઞ યોજાયો હતો.
હનુમાનજી અને પ્રાચીન શાહી સાથે
સહાનુભૂતિનો પુત્ર મકરધ્વજ મંદિરમાં આવે છે.મુર્શિદ માને છે કે દર વર્ષે જ્યારે હનુમાનજી - ખોરાક મકરધ્વજ તરફ દોરી ઉપાડી શકે છે - જો તે ભયાનક હોય તો આકાશ તરફ ઉપર ઉઠે છે - હનુમાનજી વિશ્વના એકમાત્ર મંદિરમાં તેમની પૂજા કરાવે છે અને આજે દરેક હનુમાન મંદિર માં પૂજા અર્ચના થાશે જામનગર માં પવન ચકી પાસે રાતે પણ dj થી ભજન માં ખુબ આનંદ કયરો સારંગપુર માં કિર્તીદાન નો ડાયરો પણ હતો હનુમાન જયંતિના પાવન અવસર પર ગુજરાતભરમાંથી હજારો ભક્તો બેટ દ્વારકા ખાતે દર્શનાર્થે ઉમટી પડશે. કેટલાક શ્રદ્ધાળુઓ ભક્તિભાવ સાથે પગપાળા યાત્રા કરીને ભગવાન હનુમાનજીના દર્શન કરવા જશે, જ્યારે અન્ય ભક્તો બસ, કાર અને અન્ય વાહનો દ્વારા યાત્રા કરશે. યાત્રાધામ તરફ જતા રસ્તાઓ પર ભક્તિનો માહોલ જોવા મળશે અને “જય હનુમાન”ના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠશે. પ્રશાસન દ્વારા યાત્રાળુઓની સુવિધા અને સુરક્ષા માટે ખાસ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે.હનુમાન જયંતિ નિમિતે મોટી સંખ્યામાં ભક્તો બેટ દ્વારકા ખાતે દર્શન માટે જશે. કોઈ ભક્તો પગપાળા યાત્રા કરશે તો ઘણા ભક્તો બસ, કાર અને અન્ય વાહન દ્વારા પહોંચીશે.હનુમાન જેન્તી નિમિતે હજારો ભગતો હનુમાના દર્શન કરશે 🙏🙏🙏

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ