IPL 2026 ની શરૂઆત: આજની મોટી મેચ RCB vs SRH
ભારતમાં લોકો માટે જરૂરી વસ્તુઓની અછત ન પડે અને બજારમાં ભાવ નિયંત્રણમાં રહે તે માટે સરકારે Essential Commodities Act (ECA) નામનો મહત્વનો કાયદો બનાવ્યો છે
10 પછી Diploma કે Degree – કયું છે Best Career Option?
About Us
રાજસ્થાન રિફાઈનરીમાં અચાનક આગ: ફાયર ટીમની ઝડપી કાર્યવાહીથી મોટો અકસ્માત ટળ્યો
ઇરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે મોટી રાહત! હોર્મુઝ પાર કરીને ભારત પહોંચ્યું પહેલું LNG ટેન્કર
ગુજરાતમાં Uniform Civil Code બિલ પસાર
ભારતીય નૌસેનાની તાકાતમાં વધારો: રડારમાં નહીં પકડાય INS મહેન્દ્રગીરી, દુશ્મનો માટે મોટો ખતરો
મોરબીના સિરામિક ઉદ્યોગમાં નેચરલ ગેસના એકસમાન ભાવની માંગ, કારખાના શરૂ કરવા સરકારની દરમ્યાનગીરી જરૂરી
શીર્ષક: “છેલ્લો મેસેજ – ભાગ 3: અંતિમ સત્ય”

ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા: આજે કતલની રાત વિમાને ઉડાન ભરી ચક્કરો લગાવતા આશંકાઓની આંધી:

ઈરાનને ટ્રમ્પે આપેલી સમય મર્યાદા ભારતીય સમય મુજબ આવતીકાલે સવારે પૂરી થાય છે. તેથી આજે કતલની રાત ગણાય. ઈરાને પ્રતિકાર કર્યા પછી હવે શું થશે. તે અંગે અટકળો થઈ રહી છે. તો અમેરિકાના ડૂમ્સ ડે વિમાને આકાશમાં ચક્કરો લગાવ્યા પછી ચિન્તા વધી છે. આ ભીષણ યુદ્ધ હવે પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ શકે છે. તેવી આશંકાઓ વચ્ચે યુએનએસસીમાં હોર્મુઝ ટ્રેટ અંગે મહત્ત્વપૂર્ણ ઠરાવ તથા ચીન દ્વારા આ પહેલા 'વીટો' પાવરના કરાયેલા ઉપયોગ પણ અનિશ્ચિતતાઓ વધારી દી દીધી છે.અમેરિકાના રાષ્ટ્રપતિ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને મંગળવાર, ૭ એપ્રિલે રાત્રે ૮ વાગ્યા સુધીમાં સમજૂતી પર પહોંચવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. ટ્રમ્પે ધમકી આપી છે કે જો ઈરાન કોઈ સમજૂતી પર પહોંચશે નહીં, તો તે તેને નરકમાં ફેરવી દેશે અને રાતોરાત તેનો નાશ કરી શકે છે આ ધમકી વચ્ચે, સંયુક્ત રાષ્ટ સુરક્ષા પરિષદ (યુએનએસસી) મંગળવારે હોમુંઝ સ્ટ્રેટમાંથી પસાર થતા વેપારી જહાજોને સુરક્ષિત રાખવા માટેના ઠરાવ પર મતદાન કરે કરે તેવી અપેક્ષા છે. દાન તવી જોકે, ઈરાનને ચીનનો ટેકો મળ્યો છે, અને આ ઠરાવ

અગાઉના ઠરાવની તુલનામાં નોંધપાત્ર રીતે નબળો પડી ગયો છે. આ એટલા માટે કરવામાં આવ્યું કારણ કે વીટો ધરાવતો દેશ ચીને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે બળના ઉપયોગનો વિરોધ કર્યો હતો. યુએન સુરક્ષા પરિષદમાં સભ્યો છે. ભારતીય સમય પ્રમાણે
8:00 PM Washington (ET)
એટલે ભારતમાં બુધવારે સવારે લગભગ 5:30 વાગ્યે સમય મર્યાદા પૂરી થાય છે.
ટ્રમ્પની મુખ્ય માંગ
ઈરાનએ Strait of Hormuz ફરીથી ખોલવો.
આ સમુદ્રી માર્ગથી દુનિયાના લગભગ 20% જેટલું તેલ પસાર થાય છે, એટલે વિશ્વ અર્થતંત્ર માટે ખૂબ મહત્વનું છે. 
જો ઈરાન નહીં માને તો શું થઈ શકે
ટ્રમ્પે ચેતવણી આપી છે કે:
અમેરિકી સેના ઈરાનના પાવર પ્લાન્ટ, બ્રિજ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરી શકે. 
આ કારણે મધ્ય પૂર્વમાં મોટું યુદ્ધ પણ ભભૂકી શકે.
હાલની સ્થિતિ
ઈરાને હજુ સુધી અમેરિકાની શરતો સ્વીકારી નથી.
બંને દેશો વચ્ચે તણાવ ખૂબ વધી ગયો છે અને વિશ્વભરમાં ચિંતા વધી રહી છે. 


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ