IPL 2026 ની શરૂઆત: આજની મોટી મેચ RCB vs SRH
ભારતમાં લોકો માટે જરૂરી વસ્તુઓની અછત ન પડે અને બજારમાં ભાવ નિયંત્રણમાં રહે તે માટે સરકારે Essential Commodities Act (ECA) નામનો મહત્વનો કાયદો બનાવ્યો છે
10 પછી Diploma કે Degree – કયું છે Best Career Option?
 દેવભૂમિ દ્વારકા માં આવેલી Tata ચેમિકેલ્સ ને સમુદ્રમાં કેમિકલયુક્ત પાણી છોડવા મામલે Gujarat High Courtની કડક ફટકાર
Disclaimer
ગુજરાતમાં Uniform Civil Code બિલ પસાર
મોરબીના સિરામિક ઉદ્યોગમાં નેચરલ ગેસના એકસમાન ભાવની માંગ, કારખાના શરૂ કરવા સરકારની દરમ્યાનગીરી જરૂરી
શીર્ષક: “છેલ્લો મેસેજ – ભાગ 3: અંતિમ સત્ય”
આપના સુરત પ્રવક્તા કાળુ વઘાસીયાની ધરપકડ: વિધવાને લગ્નની લાલચ આપી બે વર્ષ શારીરિક શોષણનો
ગુજરાત એસટીમાં 250 નવી બસો ભાડે લેવાનો નિર્ણય: ₹350 કરોડ સામે ₹3000 કરોડનો ખર્ચ? જાણો સત્ય”

સાવજ ના પરિવાર ને જોય ટ્રેન થોભી ગઈ

ગીર જંગલમાં વધુ એક અદભુત અને હૃદયસ્પર્શી 
 ઘટના બની જ્યાં સમય સૂચકતા અને સતર્કતાના 
 કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ પ્રાથમિક 
 જાણકારી પ્રમાણે આ ઘટના ગીર જંગલ 
 વિસ્તારમાં આવેલા સાસણ કાસિયાનેસ વચ્ચે 
 હોવાનું કહેવાઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે 
 એક સિંહણ પોતાના ત્રણ સિંહબાળ સાથે રેલવે 
 ટ્રેક પર પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેન 
 આવવાનો સમય નજીક હતો જો કે ત્યાં હાજર વન 
 કર્મીઓ અને ટ્રેકરોએ સમયસર પરિસ્થિતિ 
 સમજીને ટ્રેનને સૂચના આપી હતી. આ સાથે જ 
 ટ્રેનના પાયલટે પણ સિંહણ અને સિંહબાળને 
 ટ્રેક પર જોઈ તરત જ ટ્રેન ઊભી રાખી હતી. 
 પરિણામે એક મોટી દુર્ઘટના ટળી અને તમામ 
 સિંહો સુરક્ષિત રીતે જંગલમાં પરત ફરી ગયા. 
 આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર 
 વાયરલ થઈ રહ્યો છે. જો કે આ વિડીયો 
 ક્યારનો છે તે અંગે સ્પષ્ટ માહિતી મળી 
 નથી. તેમ છતાં સિંહણ અને બાળનો જીવ બચી 
 જતા શે પ્રેમીઓમાં આનંદ અને રાહતનો માહોલ 
 જોવા મળી રહ્યો છે. તો પાયલોટ અને વન 
 વિભાગના કર્મીઓની સતર્કતાને સૌ કોઈએ 
 બિરદાવી. 
 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ