IPL 2026 ની શરૂઆત: આજની મોટી મેચ RCB vs SRH
ભારતમાં લોકો માટે જરૂરી વસ્તુઓની અછત ન પડે અને બજારમાં ભાવ નિયંત્રણમાં રહે તે માટે સરકારે Essential Commodities Act (ECA) નામનો મહત્વનો કાયદો બનાવ્યો છે
10 પછી Diploma કે Degree – કયું છે Best Career Option?
 દેવભૂમિ દ્વારકા માં આવેલી Tata ચેમિકેલ્સ ને સમુદ્રમાં કેમિકલયુક્ત પાણી છોડવા મામલે Gujarat High Courtની કડક ફટકાર
Disclaimer
ગુજરાતમાં Uniform Civil Code બિલ પસાર
મોરબીના સિરામિક ઉદ્યોગમાં નેચરલ ગેસના એકસમાન ભાવની માંગ, કારખાના શરૂ કરવા સરકારની દરમ્યાનગીરી જરૂરી
શીર્ષક: “છેલ્લો મેસેજ – ભાગ 3: અંતિમ સત્ય”
આપના સુરત પ્રવક્તા કાળુ વઘાસીયાની ધરપકડ: વિધવાને લગ્નની લાલચ આપી બે વર્ષ શારીરિક શોષણનો
ગુજરાત એસટીમાં 250 નવી બસો ભાડે લેવાનો નિર્ણય: ₹350 કરોડ સામે ₹3000 કરોડનો ખર્ચ? જાણો સત્ય”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ: વિકાસ અને નવી યોજનાઓનો સંદેશ

સવારે પ્રધાનમંત્રી અમદાવાદ એરપોર્ટ 
 પહોંચશે એરપોર્ટથી ગાંધીનગરના કોબા ખાતે 
 જૈન ધર્મના સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમને 
 ખુલ્લું મુકશે ત્યારબાદ સાણંદ જવા રવાના 
 થશે સાણંદ જીઆઈડીસી ખાતે સેમિકોન 
 પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે સાણંદ બાદ 
 વાવથરાજની ધરતી પરથી રાણીકી વાવ વળનગર અને 
 બાલારામમાં રૂપિયા 69 કરોડથી વધુના વિવિધ 
 પ્રવાસન પ્રકલ્પોનું ઈ લોકાર્પણ તેમજ 
 ખાતમુર્ત કરશે વાવ થરાદના કાર્યક્રમ બાદ 
 અમદાવાદથી સીધ આસામ જવા રવાના થશે 
 વાવથરાદમાં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ 
 પ્રધાનમંત્રીના હસ્તે થવાનું છે. 
 પ્રધાનમંત્રીને વિવિધ પ્રોજેક્ટ લોકાર્પણ 
 કરીને લોકોને ભેટ આપવાના છે. એક જ દિવસમાં 
 ત્રણ જિલ્લામાં પ્રધાનમંત્રી મોદીનો 
 કાર્યક્રમ યોજાવાનો છે.જાહેર સભા અને સુરક્ષા વ્યવસ્થા
વડાપ્રધાનની મુલાકાત દરમિયાન મોટી જાહેર સભા યોજાશે તેવી શક્યતા છે, જેમાં હજારો લોકો ભાગ લેશે. આ માટે રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકમાં ફેરફાર પણ થઈ શકે છે, જેથી નાગરિકોએ પહેલેથી જ આયોજન કરવું જરૂરી છે.અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મોટા શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાનનો આ પ્રવાસ તે દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ