IPL 2026 ની શરૂઆત: આજની મોટી મેચ RCB vs SRH
ભારતમાં લોકો માટે જરૂરી વસ્તુઓની અછત ન પડે અને બજારમાં ભાવ નિયંત્રણમાં રહે તે માટે સરકારે Essential Commodities Act (ECA) નામનો મહત્વનો કાયદો બનાવ્યો છે
10 પછી Diploma કે Degree – કયું છે Best Career Option?
 દેવભૂમિ દ્વારકા માં આવેલી Tata ચેમિકેલ્સ ને સમુદ્રમાં કેમિકલયુક્ત પાણી છોડવા મામલે Gujarat High Courtની કડક ફટકાર
Disclaimer
ગુજરાતમાં Uniform Civil Code બિલ પસાર
મોરબીના સિરામિક ઉદ્યોગમાં નેચરલ ગેસના એકસમાન ભાવની માંગ, કારખાના શરૂ કરવા સરકારની દરમ્યાનગીરી જરૂરી
શીર્ષક: “છેલ્લો મેસેજ – ભાગ 3: અંતિમ સત્ય”
આપના સુરત પ્રવક્તા કાળુ વઘાસીયાની ધરપકડ: વિધવાને લગ્નની લાલચ આપી બે વર્ષ શારીરિક શોષણનો
ગુજરાત એસટીમાં 250 નવી બસો ભાડે લેવાનો નિર્ણય: ₹350 કરોડ સામે ₹3000 કરોડનો ખર્ચ? જાણો સત્ય”

પીએમ મોદી અમદાવાદથી ગાંધીનગર જવા રવાના થયા છે અમદાવાદ એરપોર્ટથી પીએમ મોદી કોબા જવા રવાના

પીએમ મોદી અમદાવાદથી ગાંધીનગર જવા રવાના થયા છે અમદાવાદ એરપોર્ટથી પીએમ મોદી કોબા જવા રવાના એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું 20હજ કરોડના વિકાસ કામોની તેઓ ભેટ આપવાના છે થોડીવારમાં કોબામાં જૈન મ્યુઝિયમનું પીએમ મોદી ઉદ્ઘાટન કરશે સાણંદમાં ચીપ પ્લાન્ટની પણ તેઓ મુલાકાત લેવાના છે સાણંદમાં કાઈનેઝ સેમિકોન પ્રોજેક્ટ ખુલ્લો મૂકવામાં આવશે વાવથરાદમાં વિવિધ પ્રોજેક્ટનું તેઓ લોકાર્પણ અને ખાત મુરત કરવાના છે અંદાજે 20હજ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુરત કરશે અમદાવાદ અને ગાંધીનગર ગાંધીનગરમાં વિકાસ કાર્યોનો સમાવેશ થાય છેસુભાષ બ્રિજ ખારીકટ ફેઝ ટુ સહિતના પ્રોજેક્ટનું તેઓ ખાતમુરત કરવાના છે તો અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવેનું પણ લોકાર્પણ કરશે તો પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે અને તેઓ અમદાવાદથી ગાંધીનગર જવા માટે રવાના થઈ ગયા છે અમદાવાદ એરપોર્ટથી પીએમ મોદી કોબા જવા રવાના થયા અમદાવાદ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તેઓ આજે 20હજ કરોડના વિકાસ કામોની ભેટ આપવાના છે અલગ અલગ 20હજ કરોડના વિકાસ કામો કે જેઓ ગાંધીનગર સાણંદ વાવ થરાદમાં પણ અલગ અલગ વિકાસ કાર્યોની ભેટ આપશે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ