IPL 2026 ની શરૂઆત: આજની મોટી મેચ RCB vs SRH
10 પછી Diploma કે Degree – કયું છે Best Career Option?
ભારતમાં લોકો માટે જરૂરી વસ્તુઓની અછત ન પડે અને બજારમાં ભાવ નિયંત્રણમાં રહે તે માટે સરકારે Essential Commodities Act (ECA) નામનો મહત્વનો કાયદો બનાવ્યો છે
ઇરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે મોટી રાહત! હોર્મુઝ પાર કરીને ભારત પહોંચ્યું પહેલું LNG ટેન્કર
ભારતીય નૌસેનાની તાકાતમાં વધારો: રડારમાં નહીં પકડાય INS મહેન્દ્રગીરી, દુશ્મનો માટે મોટો ખતરો
મોરબીના સિરામિક ઉદ્યોગમાં નેચરલ ગેસના એકસમાન ભાવની માંગ, કારખાના શરૂ કરવા સરકારની દરમ્યાનગીરી જરૂરી
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળઝાળ અકસ્માત: ચાલતી કારમાં આગ લાગતા એક જ પરિવારના 5 લોકો જીવતા ભૂંજાયા
પેટ્રોલનો વિકલ્પ તૈયાર! હવે ભારત તરફ આગળ વધશે E85 અને E100 ઈંધણ યુગ
ઈરાનની 90% યુરેનિયમ સંવર્ધનની ધમકીથી દુનિયામાં ચિંતા, શું ફરી ભભૂકી શકે અમેરિકા-ઈરાન યુદ્ધ?
ગુજરાતમાં વધી રહેલી ગરમી: બચવા માટે અપનાવો આ સરળ ઉપાયો

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર મોટી ઘટના

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ

પર શેખપાટ ગામના પાટીયા પાસે ગઈકાલે સવારે એક બોલેરો આગળ જતા ટ્રકના ઠાઠામાં ઘૂસતા ચાર મહિલાને ઈજા થઈ છે. કેટલાક મહિલાઓ પિતૃકાર્ય માટે બાલાચડી જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. બે મહિલાને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મોટી ખાવડી ગામ નજીકનાવરજુબેન પાલાભાઈ પંડત તેમજ વાલીબેન, રામીબેન, હીમાબેન, લાશુબેન, માકુબેન, સભાઈબેન, પાબીબેન લાલપુર તાલુકાના રાસંગપર ગામથી ગઈકાલે કરણ રાયમલભાઈ પંડતની જીજે-૩૭૮ી ૬૪૬૭ નંબરની બોલેરોમાં બાલાચડી પિતૃકાર્ય માટે જવા રવાના

થયા હતા. આ વાહન જ્યારે સાડા આઠેક વાગ્યે જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પરશેખપાટ ગામના પાટીયા પાસે પહોંચ્યું ત્યારે તેના ચાલકે આગળ દોડયા જતા જીજે-૧૦-ડબલ્યુ ૫૬૬૧ નંબરના ટ્રકની પાછળ બોલેરો દીધી હતી. અકસ્માતમાં રાધિકાબેનને ફ્રેક્ચર થઈ ગયું છે. જ્યારે વરજુબેન, રામીબેન, વાલીબેનને ઈજા થઈ છે. રામીબેન તથા વાલીબેનને વધુ સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડાયા છે. પંચકોશી એ ડિવિઝનમાં વરજુબેન પંડતે ફરિયાદ નોંધાવી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ